ભારતીય ટીમના કોચ ગંભીર કૌટુંબિક કટોકટીના કારણે સ્વદેશ પરત ફરશે
લોગવિચાર : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં જીત મેળવીને શાનદાર શરૂઆત કરી છે. જો કે, ભારતીય ટીમને બીજી ટેસ્ટ મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારત પરત ફરી રહ્યા છે. ગંભીર ફેમિલી ઈમરજન્સીના કારણે ભારત પરત ફરી રહ્યા છે, પરંતુ તે બીજી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા પરત […]
Read More