આવકવેરો ભરવામાં વિરાટ કોહલી નંબર 1 ક્રિકેટર : રૂ. 66 કરોડનો ટેક્સ ચૂકવ્યો

ધોની બીજા નંબરે રૂા. 38 કરોડ અને સચિન તેંડુલકર ત્રીજા નંબરે રૂા. 28 કરોડ ટોચના કરદાતા : બોલીવુડ કિંગખાન શાહરૂખ ખાને સૌથી વધુ રૂા. 92 કરોડનું આઇટી યોગદાન આપ્યું
Read More

વડોદરામાં પૂરમાં ફસાયેલી મહિલા ક્રિકેટર રાધા યાદવને NDRF દ્વારા બચાવાયા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે એક વીડિયો શેર કરીને NDRF ટીમનો આભાર માન્યો
Read More

ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કરીશું: ICC ચેરમેન જય શાહ

ટેસ્ટ મેચ ક્રિકેટની રમતનો આધાર છે, હું તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરીશ
Read More

ભારત માટે ખુશીના સમાચાર! ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ હવે વિશ્વ ક્રિકેટના બોસ બન્યા : સૌથી યુવા ICC ચેરમેન બન્યા BCCI સેક્રેટરી

તેમણે ICC પ્રમુખ પદ માટે બિનહરીફ ચૂંટણી જીતી : જય શાહ 1 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે : જય શાહ હવે ICC બોસ બનનાર પાંચમા ભારતીય બન્યા
Read More

ધવન, ધોની, સેહવાગ અને ગંભીર... ભારતના આ મહાન ખેલાડીઓએ રન બનાવ્યા, પણ તેમની ઈચ્છા પૂરી ન થઈ શકી!

શિખર ધવન એ ભારતીય ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ગયો જે વિદાય મેચ ન મેળવી શક્યા. દરેક ક્રિકેટર ચાહકોની સામે તેની છેલ્લી મેચ રમીને યાદગાર વિદાયની ઈચ્છા રાખે છે. જો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ખેલાડીની વિદાય માટે કોઈ ચોક્કસ ધોરણો નથી.
Read More

શું રાહુલ દ્રવિડ બોલિવૂડમાં એન્ટ્રી કરશે? તેના જીવન પર બનેલી સંભવિત બાયોપિકમાં હીરોની ભૂમિકા ભજવવા માટે કેટલી ફી માંગવામાં આવી હતી?

ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તાજેતરમાં તેમના જીવન પર સંભવિત બાયોપિક વિશે વધતી ચર્ચા પર નિવેદન આપ્યું : જો પૈસા સારા હશે, તો હું ભૂમિકા કરીશ.
Read More

હવે ભૂતપૂર્વ ક્રિકેટરો પર રૂપિયાનો વરસાદ થશે! BCCI સેક્રેટરી જય શાહે નિવૃત્ત ખેલાડીઓને IPL શરૂ કરવા કહ્યું

હાલમાં તેંડુલકર, ઈરફાન પઠાણ, યુવરાજ સિંહ, પાર્થિવ પટેલ જેવા નિવૃત્ત ક્રિકેટરો અનેક લીગમાં રમી રહ્યા છે, ભારતીય ક્રિકેટ બોર્ડે દિગ્ગજો માટે IPL શરૂ કરવા વિનંતી કરી છે જેના પર બોર્ડ વિચારણા કરી રહ્યું છે.
Read More

વધુ એક ક્રિકેટર લગ્ન કરશે: જીતેશ શર્માએ સગાઈ કરી લીધી

લોગ વિચાર : પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ એન્જીનિયર શાલકા મકેશ્વર સાથે સગાઈ કરી છે. 30 વર્ષીય ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને આ સમાચાર આપ્યા હતા . જીતેશ શર્માએ તેની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જીતેશ અને શલાકાએ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું. ’આ વિચિત્ર દુનિયામાં, અમે 8.8.8.8 ઓગસ્ટ 2024 ના […]
Read More

વિનેશને અયોગ્ય ઠેરવવાનો નિર્ણય તર્ક અને રમતની સમજથી બહાર છે : સચિન તેંડુલકર

લોગ વિચાર : ભારતના મહાન બેટસમેન સચીન તેંડુલકરે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ વજનવર્ગ કુસ્તીમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ 100 ગ્રામ વજનને લીધે ડિસકવોલીફાય રહેલી રેસલર વિનેશ ફોગાટ અંગેના નિર્ણયની ટીકા કરતા તેને સિલ્વર મેડલની હકકદાર ગણાવી હતી.વિનેશ ફોગાટ 50 કિલોગ્રામ વર્ગની કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પૂર્વે આંશિક વધુ વજનને લીધે અયોગ્ય કરી હતી. વિનેશ ફોગાટે આ […]
Read More