ધોનીનું જે કંપનીમાં રોકાણ છે તેણે 35 હજારની કિંમતની સાઇકલ બનાવી છે
લોગ વિચાર : ભૂતપૂર્વ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ઈ-સાઈકલ બનાવતી કંપની ઈમોટોરેડમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ કંપનીએ એની ઈ-સાઈકલ ટી-રેકસ એરને ઓરેન્જ બ્લેઝ અને ટ્રોપીકલ ગ્રીન એમ બે કલરમાં લોન્ચ કરી છે. આ ઈ-સાઈકલની કિંમત 34,999 છે. એને કંપનીની ડીલરશીપ, વેબસાઈટ, ફિલપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાશે. આ સાઈકલમાં 27.5 ઈંચનાં ટાયર છે […]
Read More