ધોની નવી હેરસ્ટાઇલમાં જુવાન દેખાય છે : 7મી જુલાઈએ 43 વર્ષનો થશે!

લોગ વિચાર : 7 જૂલાઇએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 43 વર્ષનો થઇ જશે. પણ હાલમાં તેનો નવો ફોટો વાઇરલ થયો છે જેને જોઇને કોઇ કહી જ ન શકે કે ધોની 40 પ્લસની ઉંમરનો હશે. મુંબઇના ફેમસ હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલમ મીડિયા પર ધોનીની નવી હેર સ્ટાઇલના ફોટો શેર કર્યા છે. નવી હેર સ્ટાઇલમાં […]
Read More

બુમરાહ મારા કરતા 1000 ગણો સારો બોલર છે : કપિલ દેવ

લોગ વિચાર : ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે તે બોલીંગ કરતો હતો ત્યારે તુલના કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ તેનાથી એક હજાર ગણો બહેતર બોલર છે. બુમરાહ હાલના ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 23 ઓવરમાં 11 વિકેટ ખેડવી છે. […]
Read More

ભારતે 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દીધું

ભારત સતત ત્રીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું - ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપ અને હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે
Read More

સૂર્યકુમાર-હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ : અફઘાનિસ્તાનને 182 રનનો ટાર્ગેટ

સૂર્યાએ 28 બોલમાં 53 રન ફટકાર્યા :પંડ્યાએ 24 બોલમાં 32 રન ઝૂડ્યા : રાશિદ ખાન અને ફઝલહક ફારૂકીએ 3-3 વિકેટ લીધી
Read More

T20 વર્લ્ડ કપ: આજે અફઘાનિસ્તાન સાથે ભારતનો મુકાબલો: વરસાદ વિક્ષેપિત થવાની શક્યતા

અફઘાનિસ્તાને અત્યાર સુધી ભારતને T20 મેચમાં ક્યારેય હરાવ્યું નથી
Read More

ભારતીય મૂળના સાહિલ ચૌહાણે T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી ઝડપી 27 બોલમાં સદી ફટકારી

લોગ વિચાર : એસ્ટોનિયાનો અને ભારતીય મૂળનો સાહિલ ચૌહાણ T-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટર બની ગયો છે. સાહિલે સાઇપ્રસ સામે 27 બોલમાં સદી ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચ સોમવારે સાઇપ્રસના એપિસ્કોપીમાં રમાઈ હતી. સાહિલે 41 બોલમાં 144 રનની ઇનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 18 છગ્ગાનો સમાવેશ થાય છે. […]
Read More

સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટરનું હૃદયરોગના હુમલાથી નિધન

મુંબઈની મેરિયોટ હોટેલમાં રાત્રિના હાર્ટએટેક આવ્યો : તેમના કાર્યકાળ દરમિયાન સુરતમાં મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયેલ
Read More

ઝિવાએ ફાધર્સ ડે પર ધોનીનો હીરો લુક શેર કર્યો

લોગ વિચાર : વિદેશમાં વેકેશન એન્‍જોય કર્યા બાદ મહેન્‍દ્ર સિંહ ધોની હવે ભારતમાં પોતાના ફાર્મહાઉસ પર ફેમિલી સાથે શાંતિથી સમય પસાર કરી રહ્યો છે. ફાધર્સ ડે પર તેની દીકરી ઝિવાએ તેના ફોટોનો એક વિડિયો શેર કર્યો. આ ફોટોમાં ધોની ફાર્મહાઉસમાં પોતાના ડોગી સાથે જોવા મળ્‍યો. ૪૨ વર્ષની ઉંમરે પણ શાનદાર ફિટનેસને કારણે ધોની લાંબા વાળમાં […]
Read More

ભારતે જ્યાં જીતની હેટ્રિક નોંધાવી હતી તે સ્ટેડિયમ ડિમોલિશનનું કામ શરૂ : તેને છ અઠવાડિયામાં તોડી પાડવામાં આવશે

લોગ વિચાર : આ વખતે T20 વર્લ્ડ કપની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. અમેરિકામાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ન્યુયોર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યું હતું. જે વર્લ્ડ કપની શરૂઆતથી જ ચર્ચાનો વિષય રહ્યો છે. જેનું કારણ નાસાઉની […]
Read More