આપણી દુનિયામાં કરોડો પ્રકારના પશુ-પક્ષીઓ છે. જેમાંથી કેટલાકના નામ પણ આપણને ખબર નહીં હોય, તો કેટલાક આ દુનિયામાંથી લુપ્ત થઈ ગયા છે. પરંતુ આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરીશું, જેનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો આ વાત ચોક્કસથી નહીં જાણતા હોવ કે તેની પાંખો હોતી નથી.
લોગ વિચાર.કોમ ઇજિપ્તનના રેસલર અને સ્ટ્રોન્ગમેનના હુલામણા નામે ઓળખાતા અશરફ કાબોન્ગાએ ગયા અઠવાડિયે પોતાના દાંત કેટલા મજબૂત છે એનો પરચો આપતો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 279 ટન વજન ધરાવતી ટ્રેનને જસ્ટ તેના દાંતની મદદથી ખેંચીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કેરો શહેરના રામસેસ સ્ટેશન પર ગયા ગુરુવારે આ સ્ટન્ટ થયો હતો. જેમાં અશરફ […]
લોગ વિચાર.કોમ ઈંગ્લેન્ડનું એક ગામ આ દિવસોમાં સવારથી સાંજ સુધી ’હોરર મૂવી’ જેવું બની ગયું હતું. દ્રશ્ય એવું હતું કે બાળકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. થોડા સમય માટે ટપાલ સેવા પણ બંધ કરવામાં આવી હતી. આ બધું એક બાઝ નું બેડ બોય બનવાના કારણે થઈ રહ્યું હતું, જે અચાનક તેના પંજા વડે લોકોના માથા […]
લોગ વિચાર.કોમ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના એક યુવકે પલંગને કારમાં તબદીલ કરી દીધો છે. પલંગ પર ગાદલું, ચાદર અને તકિયા પણ છે. પલંગના છેવાડે ટેકો દેવાની આડશ પાસે નીચે બેસવાની સીટ જેવું બનાવ્યું છે. એ સીટની અંદર સ્ટીઅરિંગ અને કાર ચલાવવાની સંપૂર્ણ મશીનરી સમાઈ જાય છે. […]
લોગ વિચાર.કોમ કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી છમ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે. ત્યારે એ છેક દાડીથી પણ નીચે જાય છે અને જીભને ઉપર ઉઠાવે ત્યારે એ નાકને ટચ […]