લોગ વિચાર.કોમ ઈંગ્લેન્ડનું એક ગામ આ દિવસોમાં સવારથી સાંજ સુધી ’હોરર મૂવી’ જેવું બની ગયું હતું. દ્રશ્ય એવું હતું કે બાળકો ઘરની બહાર નીકળતા ડરતા હતા. થોડા સમય માટે ટપાલ સેવા પણ બંધ કરવામાં આવી હતી. આ બધું એક બાઝ નું બેડ બોય બનવાના કારણે થઈ રહ્યું હતું, જે અચાનક તેના પંજા વડે લોકોના માથા […]
લોગ વિચાર.કોમ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના એક યુવકે પલંગને કારમાં તબદીલ કરી દીધો છે. પલંગ પર ગાદલું, ચાદર અને તકિયા પણ છે. પલંગના છેવાડે ટેકો દેવાની આડશ પાસે નીચે બેસવાની સીટ જેવું બનાવ્યું છે. એ સીટની અંદર સ્ટીઅરિંગ અને કાર ચલાવવાની સંપૂર્ણ મશીનરી સમાઈ જાય છે. […]
લોગ વિચાર.કોમ કેલિફોર્નિયામાં રહેતી શનેલ ટેપર નામની સ્ટુડન્ટની જીભ 9.75 સેન્ટિમીટર એટલે કે લગભગ 3.8 ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી છમ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે. ત્યારે એ છેક દાડીથી પણ નીચે જાય છે અને જીભને ઉપર ઉઠાવે ત્યારે એ નાકને ટચ […]
બકરીઓ આમ તો નાનું પ્રાણી જ હોય છે, પરંતુ એમાય મિનિએચર વર્ઝન હોય તો એ કેટલું ટચૂકડું હોય એ કેરલામાં જોવા મળે છે. કેરલામાં પીટર લેનુ નામના પ્રાણીપ્રેમીને ત્યાં કરુમ્બી નામની બકરી છે જેની હાઇટ માત્ર એક ફુટ ત્રણ ઇંચ છે. કરુમ્બી કેનેડિયન પિગ્મી પ્રજાતિની બકરી છે. કાળા રંગની આ ટચૂકડી બકરી ચાર વર્ષની પુખ્ત […]
શું તમે ક્યારેય મોટરસાઇકલને ભગવાન તરીકે પૂજવામાં આવતી હોય તેવું સાંભળ્યું છે? શ્રી ઓમ બન્ના મંદિર, જેને બુલેટ બાબા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજસ્થાનના જોધપુર નજીક આવેલું છે.