દુનિયાની સૌથી નાની બકરી ફક્ત એક ફૂટની

બકરીઓ આમ તો નાનું પ્રાણી જ હોય છે, પરંતુ એમાય મિનિએચર વર્ઝન હોય તો એ કેટલું ટચૂકડું હોય એ કેરલામાં જોવા મળે છે. કેરલામાં પીટર લેનુ નામના પ્રાણીપ્રેમીને ત્યાં કરુમ્બી નામની બકરી છે જેની હાઇટ માત્ર એક ફુટ ત્રણ ઇંચ છે. કરુમ્બી કેનેડિયન પિગ્મી પ્રજાતિની બકરી છે. કાળા રંગની આ ટચૂકડી બકરી ચાર વર્ષની પુખ્ત […]
Read More

અંતિમયાત્રા, જે વરઘોડાની જેમ નિકળી હતી, જેમાં શણગારેલા હાથી, ઘોડા અને ઊંટ સાથે ડીજેના તાલે ડાન્સ સાથે

જીવતા હતા ત્યારે તેઓ એક નાના ઓરડામાં રહેતા હતા, પરંતુ મૃત્યુનો પ્રસંગ 'ભવ્ય'
Read More

શોખ બડી ચીઝ હૈ ! વુલ્‍ફડોગ ૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો

આ કૂતરો ફક્ત 8 મહિનાનો છે : અમેરિકામાં જન્મ્યો હતો અને દરરોજ 3 કિલો માંસ ખાય છે
Read More

બુલેટ બાબા મંદિર : અહીં બાઇકને ભગવાનની જેમ પૂજવામાં આવે છે! દારૂ અને સિગારેટ ચઢાવવાથી ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે

શું તમે ક્યારેય મોટરસાઇકલને ભગવાન તરીકે પૂજવામાં આવતી હોય તેવું સાંભળ્યું છે? શ્રી ઓમ બન્ના મંદિર, જેને બુલેટ બાબા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રાજસ્થાનના જોધપુર નજીક આવેલું છે.
Read More

૧૦૮ વર્ષીય જાપાની મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વાળંદ બની

હાકોઈશી આજે પણ વાળંદ તરીકે કામ કરે છે, જોકે હવે તે ફક્ત નિયમિત ગ્રાહકો માટે જ વાળ કાપે છે.
Read More

અહીં કોઈએ રિયલ એસ્ટેટ કે રાજકારણની ચર્ચા ન કરવી : બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લગાવવામાં આવેલા બોર્ડે ચર્ચા જગાવી!

લોકો ફક્ત કોફીનો ઓર્ડર આપી લાંબા સમય ચર્ચા કરી ટેબલ રોકતા હોય મેનેજમેન્ટ દ્વારા લગાવવામાં આવેલું બોર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ
Read More

પાણીમાં માછલીની પીઠ પર સવારી કરતો દેડકો : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો અદ્ભુત વિડિઓ જુઓ

એક દેડકો માછલીની પીઠ પર બેસીને પાણીની અંદર સવારીનો આનંદ માણી રહ્યો છે. આ દ્રશ્ય બિલકુલ એવું લાગે છે કે દેડકાએ માછલીને પોતાની ટેક્સી બનાવી લીધી હોય!
Read More

એક શેરીના કૂતરાનો જન્મદિવસ તેને હારતોરા પહેરાવી, કેક કાપીને અને ફટાકડા ફોડીને ઊજવ્‍યો

મધ્‍ય પ્રદેશના દેવાસમાં એક મોટું હોર્ડિંગ લાગ્‍યું હતું જેમાં લખ્‍યું હતું, ‘હમારે પ્‍યારે, વફાદાર, ખૂંખાર લુડોભાઈ કો જન્‍મદિન કી લાખ લાખ બધાઈ'
Read More

Farmer artist : ૧૪ મણ ચોખામાંથી ૧૦ ફૂટ ઊંચી રામની પ્રતિમા બનાવી

લોગ વિચાર : ઉત્તર પ્રદેશના ફત્તેહપુરમાં ખેતીકામ કરતા અને શિલ્‍પકારી માટે જાણીતા ડો. શૈલેન્‍દ્ર ઉત્તમ પટેલે ચોખાના દાણાથી ભગવાન રામની ૧૦ ફુટ ઊંચી રામની મૂર્તિ બનાવી છે. આ પહેલાં પણ શૈલેન્‍દ્ર અન્‍ય ચીજોની મદદથી મૂર્તિઓ બનાવી ચૂકયા છે. શૈલેન્‍દ્ર ફત્તેહપુર જિલ્લાના ધરમપુર ગામના રહેવાસી છે. તેમના પિતા એક સાધારણ ખેડૂત છે અને શૈલેન્‍દ્ર પણ પિતા […]
Read More