વિશ્વના સૌથી મોંઘા 'ગણેશ લાડુ'ની તેલંગાણામાં હરાજી : 1.87 કરોડની કિંમતનો એક લાડુ

લાડુને સૌભાગ્યાનું પ્રતીક માનવામાં આવે છે અને જેઓ તેમને જીતે છે : તેઓ વારંવાર આખા વર્ષ દરમિયાન પુષ્કુળ લણણી અને આર્થિક વૃદ્ધિ જુએ છે
Read More

૧૬ ફુટનો અજગર આખેઆખી ગાય ગળી ગયો

લોગવિચાર : આગરા પાસેના ચિત્રાહટ ગામમાં એક ગાયનો જાયન્ટ અજગરે શિકાર કર્યો હતો. ગામની બહાર લીલોતરીમાં એક મોટો અજગર કોકડું વળીને પડ્યો હતો અને એનું પેટ વિચિત્ર રીતે ફૂલેલું હતું. અજગરના મોઢામાંથી ગાયના બે પગ થોડા બહારની તરફ દેખાતા હતા. ગામની સીમનો વિસ્તાર હોવાથી આ ઘટના કયારે બની એની કોઈને ખબર જ નહોતી. જોકે ઘટનાસ્થળ […]
Read More

આ નદીઓને સોનાનું વરદાન મળ્યું છે

લોગવિચાર : આપણે સોશિયલ મીડિયા પર ક્યારેક આવો વીડિયો જોયો જ હશે, જેમાં લોકો લાકડાની થાળીની મદદથી નદી કે નહેરમાંથી સોનું કાઢે છે. આ લોકો પાણીમાં રહેલાં કાંકરા અને પત્થરોને ફિલ્ટર કરીને અલગ કરે છે અને આ પછી પાણીમાં માત્ર રેતી જ રહી જાય છે. પછી ધીમે ધીમે તેમાંથી સોનું કાઢવામાં આવે છે, જેને ‘ગોલ્ડ […]
Read More

Parle-G સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ... શું તમે 'જી' નો અર્થ જાણો છો? બિલકુલ Genius નથી

બાળકો હોય, વૃદ્ધ હોય કે યુવાન, જો આપણે બિસ્કીટની વાત કરીએ તો આપણી જીભ પર પહેલું નામ આવે છે 'પાર્લે-જી'. દરેક વ્યક્તિ આ નામથી સારી રીતે પરિચિત હશે. જો તમે પણ આ બિસ્કીટ ખાઓ છો તો તેના કવર પર લખેલું નામ જોઈને કોઈક સમયે એવો પ્રશ્ન જરૂર થયો હશે કે પાર્લે-જીમાં 'જી'નો અર્થ શું છે? આના જવાબમાં મોટાભાગના લોકો જીનિયસ કહેશે જે યોગ્ય નથી. ખરેખર, તેનો અર્થ કંઈક બીજું છે. આવો જાણીએ...
Read More

અમેરિકાની 'નાલા' વિશ્વની સૌથી અમીર બિલાડી: કુલ સંપત્તિ 839 કરોડ રૂપિયા

4.5 મિલિયન ફોલોઅર્સ... આ બિલાડીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે
Read More

ડબલ ડેકર બાઇક

લોગવિચાર : ડબલ ડેકર બાઇકઃ મુંબઈમાં ડબલ ડેકર બસો દેખાવાનું બંધ થઈ ગયું છે, હવે સોશિયલ મીડિયામાં ડબલ ડેકર બાઈક દેખાઈ છે. પાંચ-સાત બાળકો સાથે બાઈક સવારો દૂરના ગામડાઓમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા એક વિડિયોમાં બાઇકની ઉપર એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે, જેમાં બાઇકની સીટ પર ત્રણ લોકો બેઠા છે અને અન્ય […]
Read More

મન હોય તો માળવે જવાય : 102 વર્ષની ઉંમરે આકાશમાંથી કૂદકો

લોગવિચાર : 102 વર્ષ સુધી જીવવુ એ મોટી વાત છે અને એથીય મોટી વાત આ ઉંમરે 7 હજાર ફૂટ ઉંચાઈથી આકાશમાંથી છલાંગ લગાવવી. બ્રિટનના મેનેટ વેલી આ ઉંમરે સ્કાય ડાઈવીંગ કરીને વિશ્વના સૌથી મોટી વયના સ્કાય ડાઈવર બન્યા છે. આ પરાક્રમથી તેમણે 13 હજાર ડોલર મેળવીને દાન કર્યા છે.
Read More

આ મહિલા છેલ્લા 38 વર્ષથી માત્ર 'ચા' પીને જીવે છે : ખોરાક અને પાણીનો ત્યાગ

લોગવિચાર : છત્તીસગઢમાં કોરિયા નામનો એક જિલ્લો છે. કોરિયા જિલ્લાના બદરિયા ગામમાં 49 વર્ષનાં પીલ્લીદેવી રહે છે. તેમનો દાવો છે કે તેમણે 38 વર્ષ માત્ર ચા પીને જ કાઢ્યા છે. વાત ટાઢા પહોરનું ગપ્પુ જેવી લાગે, પરંતુ ત્યાંના ડોક્ટરો પણ પિલ્લીદેવી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કહે છે. પિલ્લીદેવીએ 11 વર્ષની ઉંમરે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી અન્ન-જળનો […]
Read More