રૂ. 75 હજારના લોનથી લીધેલા મોપેડના સ્વાતગત પાછળ રૂ. 60 હજારનો ખર્ચ

લોગવિચાર : જીવનમાં આવતી દરેક નાની ખુશીઓને ઉજવણીમાં ફેરવનારો આ ચા વાળો ચર્ચાનો વિષય બન્‍યો છે. મધ્‍યપ્રદેશના શિવપુરીમાં રહેતા મુરારીએ રૂ.૭૫૦૦૦ના મોપેડના સ્‍વાગત પાછળ રૂ.૬૦૦૦૦નો ખર્ચ કરતાં લોકોને આશ્ચર્યમાં મુકયા છે. મજાની વાત એ છે કે, શિવપુરીમાં સાયકલ પર ફેરી કરીને ચા વેચતો ‘મુરારી ચાય વાલા'એ મોપેડ લોન પર ખરીદ્યું છે, જ્‍યારે તેના સ્‍વાગત માટે ડીજે, ઢોલ, ક્રેઈન મગાવવા પાછળ […]
Read More

12 વર્ષે બાળક આવ્યું એટલે નવજાતને ટ્રોલી બેગમાં લઇ 118 કિલોમીટરની યાત્રા કરી

લોગવિચાર : રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની એક ઘટના આસ્થાનું તાદૃશ સ્વરૂપ બની ગયું છે. નિ:સંતાન દંપતિએ જોગણીયા માતાની માનતા માની હતી. 12 વર્ષે તેમના ઘરે બાળકનો જન્મ થયો એટલે માનતા પૂરી કરવા માટે તેમણે નવજાત બાળકને લઇને જાત્રા શરૂ કરી હતી. 118 કિલોમીટરની પગપાળા યાત્રા કરવાની હતી અને એમાં પતિ-પત્ની બંનેએ પગમાં ચંપલ પણ નહોતા પહેર્યા. […]
Read More

છૂટાછેડાનું સુખ કે દુ:ખ... મહિલાએ 'તલાક' મહેંદી લગાવી

ભગવાન બચાવે : હવે લોકો છૂટાછેડામાં પણ ખુશી શોધવા લાગ્યા છે : કેટલાક લોકો છૂટાછેડાની પાર્ટી કરે છે તો કેટલાક ફોટોશૂટ કરાવે છે
Read More

માન્યતા પૂરી કરવા માટે ભક્ત ઘડિયાળ ચડાવે છે

ઉત્તર પ્રદેશના જોનપુરમાં આવેલું એક અનોખું મંદિર
Read More

આ સોનાની સાડી જેમાં 200 શુદ્ધ ગ્રામ સોનું વપરાયું : કિંમત 18 લાખ રૂપિયા

લોગવિચાર : એક બિઝનેસમેને દીકરીના લગ્ન માટે સોનાની સાડી બનાવડાવી છે. તેલંગણના સિરસિલા શહેરના હાથ વણાટના કારીગર નલ્લા વિજયકુમારે આ સાડી બનાવીને સાડી બનાવવાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. 49 ઇંચ પહોળી અને સાડાપાંચ મીટર લાંબી સાડીમાં 200 ગ્રામ શુધ્ધ સોનુ વપરાયું છે. 900 ગ્રામ વજનની સોનાની સાડીની કિંમત 18 લાખ રૂપિયા છે. હાથવણાટ કરતા કારીગરો […]
Read More

એક ખેડૂતે ગાયનું શ્રાદ્ધ કર્યું : શ્રાદ્ધ પ્રસંગે સમગ્ર ગામને ભોજન કરાવ્યું

લોગવિચાર : એક તરફ પ્રગતિશીલ ખેડૂતે અનોખો આદર્શ સ્‍થાપ્‍યો છે, તો બીજી તરફ માનવ-માનવનો સંબંધ નબળો બની રહ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ધનંજય પોલે તેમની ગાય રાધાનું શ્રાદ્ધ ખૂબ જ ધામધૂમથી કરાવ્‍યું છે.. આ ગાયનું વર્ષો પહેલા મૃત્‍યુ થયું હતું, ત્‍યારબાદ આ ગાયને હિંદુ ધર્મની તમામ ધાર્મિક વિધિઓ કરીને પરિવારના સભ્‍યની જેમ શ્રાદ્ધ કરવામાં આવ્‍યું હતું. પ્રગતિશીલ ખેડૂત […]
Read More

લાંબા નાકવાળા સાપની નવી પ્રજાતિ

લોગવિચાર : બિહારનાં વૈજ્ઞાનિકોએ લાંબુ નાક ધરાવતા સાંપની એક નવી પ્રજાતિની ઓળખ કરી છે. દુર્લભ પ્રજાતિના આ સાંપ ચાર ફૂટ લાંબા છે ડીસેમ્બર 2021 માં પશ્ચિમી ચંપારણમાં આજ પ્રજાતિનો સાપ મૃત અવસ્થામાં મળ્યો હતો. તેની પ્રજાતિ જાણવા ડીએનએ ટેસ્ટ કરાવાતા તે નવી જ પ્રજાતિનો હોવાનું બહાર આવ્યું હતું. આ નવી શોધ ‘જર્નલ ઓફ એશીયા-પેસીફીક બાયોડાયવર્સીટી’માં […]
Read More

પક્ષીઓ અહીં આત્મહત્યા કરે છે! જે 'બર્ડ સ્યુસાઈડ પોઈન્ટ' માટે પ્રખ્યાત છે!!

સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધી આત્મહત્યાના બનાવો જોવા મળે છે : પક્ષીઓ શા માટે આત્મહત્યા કરે છે?
Read More

છત્તીસગઢમાં એક જનજાતિ છે જ્યાં ભાઈ પોતાની બહેન સાથે લગ્ન કરે છે!

પહેલા રાખડી બાંધે છે, પછી તેને ગર્ભવતી બનાવે છે !: અનોખી પરંપરા: જો કોઈ લગ્ન કરવાનો ઇનકાર કરે છે, તો તેને સજા અને દંડ કરવામાં આવે છે.
Read More