આ સોનાની સાડી જેમાં 200 શુદ્ધ ગ્રામ સોનું વપરાયું : કિંમત 18 લાખ રૂપિયા

લોગવિચાર : એક બિઝનેસમેને દીકરીના લગ્ન માટે સોનાની સાડી બનાવડાવી છે. તેલંગણના સિરસિલા શહેરના હાથ વણાટના કારીગર નલ્લા વિજયકુમારે આ સાડી બનાવીને સાડી બનાવવાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. 49 ઇંચ પહોળી અને સાડાપાંચ મીટર લાંબી સાડીમાં 200 ગ્રામ શુધ્ધ સોનુ વપરાયું છે. 900 ગ્રામ વજનની સોનાની સાડીની કિંમત 18 લાખ રૂપિયા છે. હાથવણાટ કરતા કારીગરો […]
Read More

એક ખેડૂતે ગાયનું શ્રાદ્ધ કર્યું : શ્રાદ્ધ પ્રસંગે સમગ્ર ગામને ભોજન કરાવ્યું

લોગવિચાર : એક તરફ પ્રગતિશીલ ખેડૂતે અનોખો આદર્શ સ્‍થાપ્‍યો છે, તો બીજી તરફ માનવ-માનવનો સંબંધ નબળો બની રહ્યો છે. પ્રગતિશીલ ખેડૂત ધનંજય પોલે તેમની ગાય રાધાનું શ્રાદ્ધ ખૂબ જ ધામધૂમથી કરાવ્‍યું છે.. આ ગાયનું વર્ષો પહેલા મૃત્‍યુ થયું હતું, ત્‍યારબાદ આ ગાયને હિંદુ ધર્મની તમામ ધાર્મિક વિધિઓ કરીને પરિવારના સભ્‍યની જેમ શ્રાદ્ધ કરવામાં આવ્‍યું હતું. પ્રગતિશીલ ખેડૂત […]
Read More

લાંબા નાકવાળા સાપની નવી પ્રજાતિ

લોગવિચાર : બિહારનાં વૈજ્ઞાનિકોએ લાંબુ નાક ધરાવતા સાંપની એક નવી પ્રજાતિની ઓળખ કરી છે. દુર્લભ પ્રજાતિના આ સાંપ ચાર ફૂટ લાંબા છે ડીસેમ્બર 2021 માં પશ્ચિમી ચંપારણમાં આજ પ્રજાતિનો સાપ મૃત અવસ્થામાં મળ્યો હતો. તેની પ્રજાતિ જાણવા ડીએનએ ટેસ્ટ કરાવાતા તે નવી જ પ્રજાતિનો હોવાનું બહાર આવ્યું હતું. આ નવી શોધ ‘જર્નલ ઓફ એશીયા-પેસીફીક બાયોડાયવર્સીટી’માં […]
Read More

પક્ષીઓ અહીં આત્મહત્યા કરે છે! જે 'બર્ડ સ્યુસાઈડ પોઈન્ટ' માટે પ્રખ્યાત છે!!

સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધી આત્મહત્યાના બનાવો જોવા મળે છે : પક્ષીઓ શા માટે આત્મહત્યા કરે છે?
Read More

છત્તીસગઢમાં એક જનજાતિ છે જ્યાં ભાઈ પોતાની બહેન સાથે લગ્ન કરે છે!

પહેલા રાખડી બાંધે છે, પછી તેને ગર્ભવતી બનાવે છે !: અનોખી પરંપરા: જો કોઈ લગ્ન કરવાનો ઇનકાર કરે છે, તો તેને સજા અને દંડ કરવામાં આવે છે.
Read More

વિશ્વના સૌથી મોંઘા 'ગણેશ લાડુ'ની તેલંગાણામાં હરાજી : 1.87 કરોડની કિંમતનો એક લાડુ

લાડુને સૌભાગ્યાનું પ્રતીક માનવામાં આવે છે અને જેઓ તેમને જીતે છે : તેઓ વારંવાર આખા વર્ષ દરમિયાન પુષ્કુળ લણણી અને આર્થિક વૃદ્ધિ જુએ છે
Read More

૧૬ ફુટનો અજગર આખેઆખી ગાય ગળી ગયો

લોગવિચાર : આગરા પાસેના ચિત્રાહટ ગામમાં એક ગાયનો જાયન્ટ અજગરે શિકાર કર્યો હતો. ગામની બહાર લીલોતરીમાં એક મોટો અજગર કોકડું વળીને પડ્યો હતો અને એનું પેટ વિચિત્ર રીતે ફૂલેલું હતું. અજગરના મોઢામાંથી ગાયના બે પગ થોડા બહારની તરફ દેખાતા હતા. ગામની સીમનો વિસ્તાર હોવાથી આ ઘટના કયારે બની એની કોઈને ખબર જ નહોતી. જોકે ઘટનાસ્થળ […]
Read More

આ નદીઓને સોનાનું વરદાન મળ્યું છે

લોગવિચાર : આપણે સોશિયલ મીડિયા પર ક્યારેક આવો વીડિયો જોયો જ હશે, જેમાં લોકો લાકડાની થાળીની મદદથી નદી કે નહેરમાંથી સોનું કાઢે છે. આ લોકો પાણીમાં રહેલાં કાંકરા અને પત્થરોને ફિલ્ટર કરીને અલગ કરે છે અને આ પછી પાણીમાં માત્ર રેતી જ રહી જાય છે. પછી ધીમે ધીમે તેમાંથી સોનું કાઢવામાં આવે છે, જેને ‘ગોલ્ડ […]
Read More