આ ભાઈએ 542 કિલો વજન ઘટાડ્યું : 22માં વર્ષે 610 કિલો : 34માં વર્ષે 63 કિલો

કિંગ અબ્દુલ્લાની મદદથી તેમના ઘરની બારી તોડી નાખવામાં આવી હતી અને તેમને ક્રેન દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા અને રિયાધની કિંગ ફહદ મેડિકલ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Read More

શું આ ગોરિલા છે કે સોફા?

લોગ વિચાર : ચાઇનીઝ ફર્નિચર કંપનીએ એકદમ હટકે શેપના સોફા માર્કેટમાં મૂક્‍યા છે. આ વિચાર તેમને આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સના ઉપયોગથી આવ્‍યો હતો. કોઈકે એક જાડિયા-પાડિયા ગોરીલાને સોફામાં કન્‍વર્ટ કરો તો કેવો દેખાય એ વિઝ્‍યુઅલાઇઝ કરવાનું AIને પૂછેલું અને જે ફોટો જોવા મળ્‍યો એ સોશ્‍યલ મીડિયા પર શેર કર્યો હતો. આ લુક ચાઇનીઝ કંપનીને બહુ ગમી ગયો અને […]
Read More

શ્વાને કર્યુ રકતદાન ! સાથી મિત્રનો જીવ બચાવ્યો

લોગ વિચાર : કૂતરા પોતાના માલિકની સાથે સાથે તેમના સાથી મિત્રોને પણ મહત્વ આપવામાં પાછળ નથી રહેતા. કર્ણાટકના કોપ્પલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક પાલતુ ડોબરમેન કૂતરાએ બીજા કૂતરાનો જીવ બચાવવા માટે રક્તદાન કર્યું હતું. લેબ્રાડોર કૂતરો હજુ પણ સ્વસ્થ છે. કોપલના પશુચિકિત્સક ડો. જી ચંદ્રશેખર સાથે નવ વર્ષનો લેબ્રાડોર […]
Read More

તામીલનાડુમાં એલિયનનું મંદિર: પૂજા - અર્ચના અને આરતી પણ થાય છે

લોગ વિચાર : ‘શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર.’ માતરીસાહેબે આ શેરમાં આસ્થા રાખવા માટે પુરાવાની જરૂર ન હોવાનું કહ્યું છે, પરંતુ તામિલનાડુના સાલેમ જિલ્લા સ્થિત મલ્લામુપંબટ્ટી ગામમાં આસ્થાનો અતિરેક ગણી શકાય એવું થયું છે. અહીં રહેલા લોગનાથને ગામમાં પરગ્રહવાસી એલિયનનું મંદિર બંધાવ્યું છે. લોગનાથન દરરોજ પોતાના એલિયન પ્રભુની પુજા-અર્ચના અને આરતી કરે છે. […]
Read More

એક શ્વાન તેના માલિક તીર્થયાત્રા પર ગયો અને ખોવાઈ ગયો : 250 કિ.મી. કાપી ઘરે પરત આવ્યો!

કૂતરાઓની છઠ્ઠી ઈન્દ્રીય બહુ તેજ હોય છે : ગામના લોકોએ આ શ્વાનનું બહુમાન કર્યું
Read More
1 4 5 6