લોગ વિચાર : ઉનાળા ની અંદર એક ગ્લાસ ઠંડા કાકડીના પાણીનો પીવો એ ખૂબ જ રિફ્રેશિંગ છે. અને આ પાણી પીવાથી તે આપણા શરીરની અંદર ડિટોક્સીફિકેશન ની અંદર પણ મદદ કરે છે અને બધા જ ટોક્સિક ને બહાર કાઢવાનું કામ પણ કરે છે. અને કાકડી ની અંદર જેટલા પણ ગુણધર્મો છે તે બધાનો લાભ લેવા […]
જો તમે પણ તમારા સ્વાસ્થ્યને મજબૂત કરવા માંગો છો, તો દરરોજ આ છોડના કેટલાક પાંદડા ચાવવાનું શરૂ કરો. આવો જાણીએ આ છોડના પાન ચાવવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે.
લોગ વિચાર : HIV Vaccine Trial Successful : HIV એક અસાધ્ય રોગ છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. આ ચેપ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને ધીમે ધીમે તેનો સંપૂર્ણ નાશ કરે છે. જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે અને નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. પરંતુ હવે […]
લોગ વિચાર : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે ચિંતા વધારી દીધી છે અને ગઇકાલે વધુ કેસ સાથે મૃત્યુઆંક 14 ઉ5ર પહોંચી ગયો છે. આ વાયરસે સૌરાષ્ટ્રમાં પણ એન્ટ્રી કરી છે અને રાજકોટ-મોરબી જિલ્લામાં બે-બે તથા સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાળ દર્દીનું મૃત્યુ થયાનું જાહેર થતા આરોગ્ય વિભાગમાં દોડાદોડી થઇ પડી છે. તો કુલ કેસનો આંક ર7 ઉપર પહોંચ્યો […]
આ વાયરસનું નામ એક ગામ પરથી રખાયું છે, જે બાળકના મગજ પર હુમલો કરે છે.
રાજ્યમાં મૃત્યુઆંક આઠઃ સાબરકાંઠા બાદ રાજકોટ, ખેડા, મહેસાણા, મહિસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.