લોગવિચાર : આજકાલ મોબાઈલમાં ‘વોટસ અપ’ એક જરૂરીયાત બની ગઈ તમને એ જાણીને આનંદ થશે કે ટૂંક સમયમાં તમે વોટસએપ પર ઈસ્ટાગ્રામ અને ફેસબુક પર ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી શકશો. તમે વોટસએપ પર પણ સ્ટોરીમાં મ્યુઝિક જોડી શકશો, ગીત ઉમેરવા માટે તમારે કોઈ એડિટિંગ એપની જરૂર નહીં પડે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર, તમે ટૂંક સમયમાં ઈસ્ટાગ્રામ […]
એક સમય હતો જ્યારે સંદર્ભ પુસ્તકોમાંથી માહિતી લેવામાં આવતી : 72 ટકા યુવાનો સ્વીકારે છે કે સોશિયલ મીડિયા તેમની માહિતીનો સ્ત્રોત છે : ઓછા વિકસિત દેશોમાં WhatsApp આગળ છે