લોગવિચાર :
આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમનો જન્મદિવસ મનાવી રહ્યા છે અને તેઓ વતન ગુજરાતમાં જ છે તે સમયે આજે રાજભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાનને શુભેચ્છા પાઠવી હતી અને પૂજય દાદા ભગવાનનું ‘જ્ઞાની પુરૂષ’ પુસ્તક ભેંટ કર્યુ હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.