લોગવિચાર :
102 વર્ષ સુધી જીવવુ એ મોટી વાત છે અને એથીય મોટી વાત આ ઉંમરે 7 હજાર ફૂટ ઉંચાઈથી આકાશમાંથી છલાંગ લગાવવી.
બ્રિટનના મેનેટ વેલી આ ઉંમરે સ્કાય ડાઈવીંગ કરીને વિશ્વના સૌથી મોટી વયના સ્કાય ડાઈવર બન્યા છે. આ પરાક્રમથી તેમણે 13 હજાર ડોલર મેળવીને દાન કર્યા છે.