મોડલ ઉર્ફી જાવેદ દૂધીનું પર્સ લઇને ચાલી

તસવીરો જોયા બાદ ફેન્સે કોમેન્ટ કરી હતી

લોગ વિચાર :

ટીવી એક્ટ્રે સ અને મોડલ ઉર્ફી જાવેદ એની ફેશન સેન્સશને લઇને હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. જો કે આ વખતે ફરી એક વાર ઉર્ફીએ ફેન્સસના હોંશ ઉડાવી દીધા છે. દૂધીનું પર્સ લઇને ઉર્ફીએ સુપર બોલ્ડએ પોઝ આપ્યા છે.

ટીવી એક્ટ્રે સ ઉર્ફી જાવેદ પોતાના યુનિક ડ્રેસ અને અદાઓને કારણે હંમેશા ફેન્સ્ની વચ્ચે ચર્ચાનો મુદ્દો બનતી હોય છે. ઉર્ફી પોતાની ડ્રેસિંગ સેન્સાને લઇને ફેમસ છે. સોશિયલ મિડીયામાં એક્ટિઇવ રહેતી ઉર્ફી આ દિવસોમાં દૂધીનું પર્સ લઇને રસ્તાત પર નીકળી છે. આ સ્ટાછઇલમાં ઉર્ફીએ એકથી એક હોટ પોઝ આપ્યાટ છે. આ તસવીરોએ લોકોનું ધ્યાતન ખેંચ્યુી છે. જો કે દૂધીનું આ પર્સ જોઇને ફેન્સએ પણ ચોંકી ગયા છે. આ તસવીરો જોઇને ફેન્સત જાતજાતની કોમેન્ટનસ કરી રહ્યા છે. દૂધીનું આ પર્સ તમે પણ જોઇને ચોંકી જશો.

ઉર્ફી પૈપરાઝીને જોતાની સાથે સુપર એક્ટિેવ થઇ જાય છે. રવિવારના રોજ આ સ્ટારઇલમાં કેદ થઇ હતી. અંતરગી અંદાજ જોઇને ફેન્સ‍ની આંખો પણ પહોળી થઇ ગઇ છે. આમ, ઉર્ફી જયારે કોઇ પણ ડ્રેસ પહેરે ત્યાારે દર્શકોનું ધ્યાફન ખેંચી લેતી હોય છે. જો કે આ વખતે હેન્ડલ પર્સ પર લોકોની નજર ટકી ગઇ છે. દૂધીનું પર્સ લઇને ઉર્ફી લટકા-મટકા મારતી હતી

હાથમાં દૂધીનું પર્સ લઇને ઉર્ફીએ એકથી એક હોટ પોઝ આપ્યાી છે. આ વિશે અનેક લોકોએ જાતજાતની કોમેન્સ્્સ પણ કરી છે. આ સાથે ઉર્ફીએ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો અને ઉપરથી સ્વેરટર પહેર્યુ હતુ. આ તસવીર જોઇને એક યુઝર્સે કોમેન્ટ‍ કરી છે કે આટલી ગરમીમાં કોણ સ્વે ટર પહેરે? આ સાથે એક યુઝર્સે લખ્યુ કે પંચાયત ૩નું પ્રમોશન કરી રહી છે.

ઉર્ફી જાવેદે વર્ષ ૨૦૧૬માં ટીવી ઇન્ડ્સ્ટ્રી થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જો કે ઉર્ફીનું ટીવી કરિયર કંઇ વધારે ચાલ્યુ૬ નહીં. ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી જેવા અનેક રિયાલિટી શોમાં જોવા મળી છે. જો કે ઉર્ફીને એની ડ્રેસિંગ સેન્સ.ને કારણે ઓળખાણ મળી છે

ઉર્ફી જાવેદનો આ કોઇ પહેલો મોકો નથી જયારે એ તસવીરોને લઇને પોતાનો સિઝલિંગ અંદાજ બતાવ્યોા હોય. ઉર્ફી જાવેદની તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં છવાઇ જતી હોય છે. ઉર્ફીની આ તસવીરોએ ઇન્ટયરનેટ પર ગરમીનો પારો વધારી દીધો છે. ઉર્ફી હંમેશા કોઇને કોઇ રીતે ટ્રોલ થતી રહેતી હોય છે.