જ્યારે પાપારાઝીએ પૂછ્યું, તો નતાશાએ ‘થેન્ક્યુ’ કહીને ચાલી ગઇ
લોગ વિચાર :
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિકનું લગ્નજીવન ભંગાળના આરે હોવાની અને બન્ને વચ્ચે તલાકની અફવાઓ સોશ્યિલ મીડિયામાં ફેલાઇ રહી છે. જો કે આ અફવા મામલે આ સેલિબ્રિટી કપલે કોઇ અધિકૃત નિવેદન નથી આપ્યું.
તેમ છતાં નતાશાએ ગઇકાલે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુંબઇમાં પાપારાઝી (ફોટોગ્રાફર્સ)ઓને તાજેતરમાં નતાશા દિશા પટ્ટણીના કથિત બોયફ્રેન્ડ એલેકઝાન્ડર એલેકલીક સાથે જોવા મળી હતી. આ સમય પાપારાઝીઓએ નતાશાને તેના ડિવોર્સ અંગે પ્રશ્ર્ન પૂછતા ‘થેન્કયુ કહી’ સ્માઇલ આપીને જતી રહી હતી.