વધારાની સામાન ફી ચૂકવવાથી બચવા માટે તેણીએ પોતાનો સામાન પેટ પર પેક કરીને ગર્ભવતી બની ગઈ
લોગ વિચાર : ક્યારેક વિદેશ ટ્રાવેલ દરમ્યાન સામાનનું વજન વધી જાય તો વધારાનાં કપડાંનાં લેયર પર લેયર ચડાવી લેતા અતરંગી લોકો વિશે તો ઘણી વાર સાંભળ્યું હશે, પણ ઇંગ્લેન્ડથી સ્કોટલેન્ડ જતી એક ફ્લાઇટમાં વીસ વર્ષની ગ્રેસ હેલ નામની ક્ધયાએ હદ કરી નાખી. વધારાના બેગેજ પર ઍરલાઇનની ફી ચૂકવવી ન પડે એ માટે તેણે ટેમ્પરરી ધોરણે […]