લોગ વિચાર :
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટઆના લગ્નમાં દેશના ઘણા પ્રખ્યાીત સંતો અને કથાકારોએ પણ હાજરી આપી હતી. જગતગુરુ રામભદ્રાચાર્યથી લઈને શંકરાચાર્ય નવદંપતીને આશીર્વાદ આપવા આવ્યાપ હતા. ઉલ્લેખનીય છે કે, જ્યોનતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેનશ્વરાનંદ અને દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વા મી સદાનંદ સરસ્વઈતીએ અનંતપ્રરાધિકાના આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો.
અનંત-અંબાણી અને રાધિકા મર્ચન્ટાના લગ્ન સાથે જોડાયેલા વીડિયો અને તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બોલિવૂડ એક્ટૂર સલમાન ખાન શંકરાચાર્યની સામે હાથ જોડીને ઉભો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં ઉભેલો તેનો બોડીગાર્ડ શેરા પણ હાથ જોડીને પ્રણામ કરતો જોવા મળ્યોા હતો.
એક યુઝરે X પર સલમાન ખાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો અનંત અને રાધિકાના લગ્નનો છે. આમાં શંકરાચાર્ય જોઈ શકાય છે. જોકે, તેમનો ચહેરો દેખાતો નથી. આવી સ્થિતતિમાં, તે સ્પેષ્ટ થઈ શકયું નથી કે તે જ્યોતતિર્મઠના શંકરાચાર્ય સ્વાેમી અવિમુક્તેવશ્વરાનંદ હતા કે, દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વાકમી સદાનંદ સરસ્વોતી. વીડિયો પોસ્ટ કરતી વખતે યુઝરે લખ્યું , ‘સલમાન ખાન અંબાણીના લગ્નમાં ગુરુ શંકરાચાર્ય સાથે વાત કરી રહ્યો છે.'
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શંકરાચાર્યજી સલમાન ખાનને દ્વારકા આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેના પર સલમાન કહે છે કે, જી જરૂર, મારી બહેનો આવતી રહે છે. આ પછી સલમાને હાથ જોડીને શંકરાચાર્યજીને વંદન કર્યા.
અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શ ન સિવાય દરેક ફંક્શજનમાં સલમાન જોવા મળ્યો હતો. તેણે તેમના કોન્સજર્ટમાં કપલ સાથે જોરશોરથી ડાન્સય કર્યો હતો. તે બંનેની હલ્દી સેરેમનીમાં પણ જોવા મળ્યો હતો. આ સિવાય સલમાન ખાને ૧૨મી જુલાઈના રોજ યોજાયેલા લગ્ન અને ત્યા રબાદ ૧૩મી જુલાઈના રોજ આયોજિત આશીર્વાદ સમારોહમાં પણ હાજરી આપી હતી.