તમિલનાડુમાં લઠ્ઠાકાંડ : 29ના મોત : 60થી વધુ સારવાર હેઠળ

લોગ વિચાર :
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ૨૯ લોકોના મોત થયા છે, જયારે ૬૦થી વધુ લોકોને અલગ-અલગ હોસ્પિેટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. આ કેસમાં પોલીસે એક વ્યપક્તિ ની ધરપકડ પણ કરી છે. આરોપીઓ પાસેથી ૨૦૦ લીટર ઝેરી દારૂ મળી આવ્યો. હતો, જેમાં મિથેનોલ ભેળવવામાં આવ્યું હતું.
આ ઘટના પર દુખ વ્યુક્તઆ કરતા તમિલનાડુના સીએમ એમકે સ્ટારલિને લખ્યુંો, ‘કલ્લાકુરિચીમાં ભેળસેળયુક્તુ દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી થયો. આ કેસમાં ગુનામાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. આને રોકવામાં નિષ્ફ ળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જો જનતા આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોની માહિતી આપશે તો તાત્કાાલિક કાર્યવાહી કરવામાં આવશે. સમાજને બરબાદ કરતા આવા ગુનાઓને કડકાઈથી ડામવામાં આવશે.
તમિલનાડુના ગવર્નર આરએન રવિએ પણ મૃત્યુા અંગે શોક વ્યાક્તર કર્યો હતો અને પીડિતોના ઝડપથી સ્વાસ્થએ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું, ‘મને એ જાણીને આઘાત લાગ્યોપ કે નકલી દારૂના સેવનથી કલ્લાકુરિચીમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યાગ. અન્ય, ઘણા લોકો ગંભીર હાલતમાં જીવન અને મૃત્ુકે વચ્ચેી ઝઝૂમી રહ્યા છે. શોકગ્રસ્તગ પરિવારો પ્રત્યેન મારી હૃદયપૂર્વકની સંવેદના અને હું ઈચ્છુંક છું કે હોસ્પિ ટલમાં દાખલ લોકો જલ્દીએ સ્વસસ્થત થઈ જાય.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે સમયે સમયે, અમારા રાજયના વિવિધ ભાગોમાંથી નકલી દારૂના સેવનથી મૃત્યુકના અહેવાલો પ્રકાશમાં આવતા રહે છે. આ ગેરકાયદેસર દારૂના ઉત્પા દન અને વપરાશમાં સતત ક્ષતિ દર્શાવે છે. આ ગંભીર ચિંતાનો વિષય છે.