લોગવિચાર :
ભારતમાં વિદ્યાર્થીઓની આત્મઈહત્યાેની ઘટનાઓ વધી રહી છે. પરિસ્થિ તિ એ છે કે વિદ્યાર્થીઓની આત્મમહત્યાઓનો દર એકંદર આત્મ હત્યા ના દર કરતાં વધુ નથી, તે હવે વસ્તી્ વૃદ્ધિ દરને પણ વટાવી ગયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુમરોના ડેટા પર આધારિત ‘સ્ટુ,ડન્ટ સ્યુીસાઈડઃ એ વિડનિંગ એપિડેમિક ઈન ઈન્ડિાયા' રિપોર્ટ બુધવારે વાર્ષિક IC-3 કોન્ફંરન્સટમાં બહાર પાડવામાં આવ્યોગ હતો.
રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યટપ્રદેશ એવા રાજયો છે જયાં વિદ્યાર્થીઓ સૌથી વધુ આત્મરહત્યાઈ કરે છે. અહીં વિદ્યાર્થીઓની આત્મ હત્યાવની સંખ્યાવ દેશની કુલ આત્મ્હત્યા ના ત્રીજા ભાગની છે, જયારે રાજસ્થામન, તેના ઉચ્ચા શૈક્ષણિક વાતાવરણ માટે જાણીતું છે, તે ૧૦મા ક્રમે છે, જે કોટા જેવા કોચિંગ કેન્દ્રો સાથે સંકળાયેલા તીવ્ર દબાણને દર્શાવે છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યુંા છે કે જયારે આત્મ હત્યાાના બનાવોની સંખ્યાણમાં વાર્ષિક બે ટકાનો વધારો થયો છે, ત્યારે વિદ્યાર્થીની આત્મ્હત્યાનના કેસોમાં ચાર ટકાનો વધારો થયો છે, જે વિદ્યાર્થીની આત્મોહત્યાાના કેસોના ઓછા અહેવાલને કારણે સંભવ છે. છેલ્લા દાયકામાં ૦-૨૪ વર્ષની વયના બાળકોની વસ્તીહ ૫૮૨ કરોડથી ઘટીને ૫૮૧ કરોડ થઈ છે, જયારે વિદ્યાર્થીઓની આત્મધહત્યાાની સંખ્યાી ૬,૬૫૪ થી વધીને ૧૩,૦૪૪ થઈ છે.
IC3 સંસ્થા દ્વારા સંકલિત અહેવાલ મુજબ, ૨૦૨૨ માં કુલ વિદ્યાર્થી આત્મ હત્યાતના કેસોમાંથી ૫૩ ટકા આત્મ3હત્યા કરનારા પુરૂષ વિદ્યાર્થીઓ હતા. ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચેઆ, પુરૂષ વિદ્યાર્થીઓ દ્વારા આત્મઆહત્યાતમાં છ ટકાનો ઘટાડો થયો છે જયારે વિદ્યાર્થીનીઓની આત્મેહત્યા૨માં સાત ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થીઓની આત્મયહત્યાીમાં ૫૦ ટકા અને મહિલાઓની આત્મરહત્યાામાં ૬૧ ટકાનો વધારો થયો છે. બંનેએ છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક ૫ ટકાની વૃદ્ધિ જોઈ છે. NCRB ડેટા પોલીસ દ્વારા દાખલ કરાયેલ પ્રથમ રિપોર્ટ પર આધારિત છે. જો કે, એ સ્વીાકારવું અગત્યેનું છે કે વિદ્યાર્થીઓની આત્મપહત્યાદની વાસ્તછવિક સંખ્યાા કદાચ ઓછી નોંધાયેલી છે. આ અન્ડતર-રિપોર્ટિંગ માટે ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમાં આત્મતહત્યાત સાથે સંકળાયેલ સામાજિક કલંક અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૯ હેઠળ આત્મછહત્યામના પ્રયાસ અને સહાયિત આત્મ હત્યાિના અપરાધીકરણનો સમાવેશ થાય છે.