વિયેટનામમાં ક્યાં પાર્ક છે જ્યાં સાપનો બગીચો છે!!

લોગ વિચાર :

વિયેટનામમાં એક એવો પાર્ક છે કે જયાં તમને ફળ-ફુલ કે સુંદર મજાના રંગબેરંગી ફુલો નહીં પણ ચોમેર વૃક્ષો પર સાપ લટકતા જોવા મળશે.

જાણે સાપોનો બગીચો!! આ ડોન્ગ ટેમ સ્નેક ફાર્મમાં જોવા મળશે. આ સાપોને પિંજરામાં નહી પણ અલગ અલગ વૃક્ષો પર ખુલ્લા રાખવામાં આવે છે.